________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહપીઠબંધ ઈહાં કીધે સમકિતવજને રે,
કાઢ્યો કાઢ્યો કચરે તે બ્રાંતિ રે; - ઈહાં અતિ ઉંચા સોહે ચારિત્ર ચંદ્રઆ રે,
રૂડી રૂડી સંવર ભીત્તિ રે. ૬૦ ૨ કવિવર શેખે ઈહિ મોતી ઝૂમણું રે,
ઝૂલઈ મૂલઈ ધીગુણ આઠ રે; બારભાવના પંચાલી અચરજ કરે રે,
કેરી કેરી કેરણી કાઠ છે. દુ ઈહ આવી સમતારાણયું પ્રભુ રમો રે,
સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શક એક વાર જે આવશે રે;
રંજ્યા યા હિયડાની હેજ રે. ૬૦ ૪ વયણ અરજ સુણ પ્રભુ મનમંદિર આવિયા રે,
આપે તૂઠા તૂઠા ત્રિભુવનભાણ રે; શ્રીનવિજ્ય વિબુધ પય સેવક ઈમ ભણે રે,
તેણિ પામ્યા કેડિ કલ્યાણ રે. ધુ. ૫
ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત
ચોવીશી – બીજી સમાપ્ત,