________________
૨૪ ]
શ્રી સુપદ્મનાથ જિન-સ્તવન
- (*) —
ગૂર્જર સાહિત્ય સ`ગ્રહ–૧
[ એ ગુરુ વાšારે—એ દેશી ] શ્રીસુપાસજિનરાજના ૨, મુખ દીઠે સુખ હાઈ રે; માનું સકળ પદ મેં લહ્યાં રે; જો તું નેહનજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારા રે, માહારા ચિત્તના ઠારણહાર માહનગારા રે. ૧ સિંચે વિશ્વ સુધારસે રે, ચંદ રહ્યો પણ દૂર રે; તિમ પ્રભુ કરૂણાષ્ટિથી રે, લહુિયે સુખ મહેસૂર વાચક જશ કહે તમ કા રે; રહિયે જેમ હજૂર રે પીજે વાણી મીઠડી રે, જેવા રસસ ખજુર.
અ૦ ૨
એ॰
શ્રી ચ'દ્રપ્રભ જિન-સ્તવન
- (*) —
[ ભાલાશંભુ – એ દેશી ]
મારાસ્વામી ચ’દ્રપ્રભજિનરાય, વિનતડી અવધારેચે જીરેજી; મારાસ્વામી તુમ્હે છે. દીનદયાલ; ભવજલથી મુજ તારીયે. જી૦ ૧ મારાસ્વામી હું આવ્યો તુજ પાસ, તારક જાણી ગહુગહી જી૦ મારાસ્વામી જોતાં જગમાં દીઠ, તારક કે। બીજો નહી જી૦ ૨ મારાસ્વામી અરજ કરતાં આજ, લાજ વધે કહા ણિ પરે જી મારાસ્વામી જશ કહે ગાપયતુલ્ય, ભવજળ થેં કરૂણા ધરે જી૦ ૩
શ્રી સુવિધિનાથ જિન-સ્તવન
-(*) -
[ રાગ–મલ્હાર ]
જિમ પ્રીતિ ચ'ચકોરને, જિમ મારને મન મેહ રે અહુને તે તુમ્હેણું ઉલ્લશે, તમ નાહ નવલા નેહુ;