________________
काबमाधानगरी फिरक૧–સ્તવન વિભાગ : ચોવીશી–બીજી.
[૨૫ સુવિધિજિસરૂ, સાંભળે ચતુરસુજાણ; અતિ અલસરૂ. સુ. ૧ અણદીઠ અલને ઘણે, દીઠે તે તૃપતિ ન હાઈ રે, મન તેહિ સુખ માની લિયે', વાહલા તણું મુખ જોઈ. સુ. ૨ જિમ વિરહ કઈ નવિ હરે, કીજિયે તેહવે સંચરે; કરજેડી વાચક જશ કહે, ભાંજે તે ભેદ પ્રપંચ. સુ. ૩
શ્રી શીતલનાથ જિન-સ્તવન
– (*)–
[ભેલીડા રે હંસા એ દેશી | શીતલજિન તુજ મુજ વિચે આંતરૂં. નિશ્ચયથી નવિ કેય; સણ નાણુ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હેય;
અંતરયામી રે સ્વામી સાંભળે. અં. ૧ પણ મુજ માયા રે ભેદી ભેળવે, બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. અં૦ ૨ એહને સ્વામિ રે, મુજથી વેગળી, કીજે દીનદયાળ વાચક જશ કહે જિમ તુમહયું મિલી, લહિયે સુખ
| સુવિશાળ. અં૦ ૩
બી શ્રેયાંસનાથ જિન-સ્તવન
' [મુખને મરકલડે-એ દેશી.] શ્રેયાંસજિણેસર દાતાજી, સાહિબ સાંભળે; તુહે જગમાં અતિ વિખ્યાતાજી, સાહિબ સાંભળે