________________
૧-સ્તવન વિભાગ : ચેાવીશી-ખીજી
શ્રી સુમતિનાથ જિન-સ્તવન
-(*)
દૂધરીઆળા ઘાટ—એ દેશી ]
સુમતિતાથ દાતાર, કીજે ઓળગ તુમ તણી ૨ ઢીજે શિવસુખ સાર, જાણી આળગ જગધણી રે. અખય ખજાના તુજ, દેતાં ખેાડી લાગે નહી રે;
કિસિ વિમાસણ ગુજ, જાચક થાકે ઉભા રહી રે. ચણુ કાડ તે. કીષ, ઊરણ વિશ્વ તદા કી રે;
વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઆરે.
શ્રી પદ્મપ્રભ જિન-સ્તવન
[૨૩
૨
—(*)—
[ આજ અધિક ભાવે કરીએ દેશી ] પદ્મપ્રભજિન સાંભળે, કરે સેવક એ અરદાસ હૈ; પાંતિ બેસારીએ જો તુમ્હે, તા સફલ કરજો આશ હા. ૫૦ ૧ જિનશાસન પાંતિ તે’ ઠવી, મુજ આપ્ચા સમકિત થાળ હા; હવે ભાણા ખડખડ કુણુ ખમે, શિવમેાદક પ્રિસે રસાળ હેા. ૫૦ ૨ ગજગ્રાસન ગલિત સીથે કરી, જીવે કીડીના વશ હા; વાચક જશ કહે ઈમ ચિત્ત ધરી, દીજે નિજ સુખ એક
અંશ હા. ૫૦ ૩