________________
૨૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી સંભવનાથ જિન-સ્તવન
-() [ લઘુ પણ હું તુમ મન નવિ માવું રે–એ દેશી ] સેનાનંદ સાહિબ સાચે રે, પરિપરિ પરખે હીરે જા રે, પ્રીતમુદ્રિકા તેહર્યું જેડી રે, જાણું મેં લહી કંચનકેડી રે. ૧ જેણે ચતુરણ્ય ગોઠિન બધિ રે, તિણે તે જાણું ફેકટ વાધા રે સુગુણ મેલાવે જેહ ઉછાહે રે, મણએ જનમને તેહજ લાહે રે. ૨ સુગુણશિરેમણિ સંભવસ્વામી રે, નેહ નિવાહ ધુરંધર સ્વામી રે, વાચક જશ કહે મુજ દિન વળિયે રે, મનડ મનોરથ સઘળે
ફળિયે રે. ૩
શ્રી અભિનંદન જિન-સ્તવન
–(ક) –
[ ગેડી ગાજે રે–એ દેશી ]. સે સેવે રે અભિનંદન દેવ, જેની સા રે સુર કિન્નર સેવક એહ સાહિબ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટે રે કીધાં પુન્ય
પંડૂર. સે. ૧ જેહ સુગુણ સનેહી સાહિબ હેજ, દગલીલાથી લહી સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ધરણી રાજ,
સે. ૨ અલવે મેં પાસે તેનાથ, તેથી હું નિશ્ચય હુઓ રે સનાથ; વાચક જશ કહે પામી રંગ રેલ, માનું ફળિય આંગણડે
સુરતરૂ વેલ, સે. ૩
-
-
-
૧-જાણ્યાં ફોગટ કાંધી ૨. પાઠાં.