________________
-
૧
-
૧૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ - શ્રી નમિનાથ જિન-સ્તવન -
( ધન ધન સંપત્તિ સાચે રાજા–એ દેશી] શ્રીનમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે. શ્રી. ૧ મયમત્તા અંગણુ ગજ ગાજે, રાજે તેજીતૂખાર તે ચંગાજી; બેટા બેટી બાંધવ જેડી, લહી બહુ અધિકાર રંગાઇ. શ્રી. ૨ વલ્લભસંગમ રંગ લહીએ, અણુવાહલા હેયે દૂર સહજે; વાં છાતણે વિલંબ ન દૂજે, કારજ સીઝે ભૂરિ સહજે છે. શ્રી ૪ ચંદ્રકિરણ યશ ઉવલ ઉલ્લસે, સૂર્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભકિત કરે નિત્ય વિનયે, તે અરીયણ બહુ પ્રતાપી
ઝપે છે. શ્રી ૪ મંગળમાળા લછિવિશાળા, બાળા બહુલે પ્રેમે રંગેજી; શ્રીનવિજ્ય વિબુધ પય સેવક, કહે લહિયે પ્રેમસુખ અંગેજી શ્રીપ
શ્રી નેમિનાથ જિન-સ્તવન
[ આટલા દિન હું જાણત રેહાંએ દેશી ] તેરણથી રથ ફેરી ગયા રે હાં, પશુ આં શિર દેઈ દેષ મેરે વાલમા; નવભવ નેહ નિવારી રે હાં, યે જઈ આવ્યા જોષ. મે ૧ ચંદ્રકલંકી જેહથી રે હાં, રામ ને સીતા વિયેગ; મે. તેહ કુરંગને વયણડે રે હાં, પતી આવે કુણ લેક? મે ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત; મે સિદ્ધ અનંતે ભેગવી રે હાં, તેહર્યું કવણ સંકેત. એક ૩