________________
-
. [ ૧૭
૧-સ્તવન વિભાગ : વીશી–પહેલી
દુશરાધ્ય છે લેક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ એક જ બોલે હસીરી. ૩
કલેકેત્તર વાત, રીઝ છે દેઈ જૂઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હૂઈરી. ૪ રીઝવ એક સાંઈ લેક તે વાત કરેરી; શ્રી વિજય સુશિષ્ય, એહીજ ચિત્ત ધરેરી. ૫
શ્રી મુનિસુવ્રત જિન-સ્તવન
– ()
[ પાંડવ પાંચે વંદતા–એ દેશી ] મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય છે, વદન અને પમ નિરખતાં, મારાં ભવભવનાં દુખ જાય રે. માટે જગતગુરૂ જાગતે સુખકંદ રે, સુખકંદ અમંદ આનંદ. જ૧ નિશદિન સૂતાં જાગતાં, હીચડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આણંદ પૂર રે. જ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એકે ન સમાય રે ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તે અક્ષયભાવ કહાય રે. જ૦ ૩ અક્ષયપદ દિએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપ રે અક્ષરસ્વરચર નહિ, એ તે અકલ અમાય અરૂ૫ રે. જ૪ અક્ષર શેડ ગુણ ઘણું, સજજનને તે ન લિખાય રે, વાચક જશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે. જવ ૫
લિખાય રે;