________________
પ
૧-સ્તવન વિભાગ : વીશી-પહેલી સેવે જે કર્મને વેગે તેહિ,
વાં છે તે સમકિત અમૃત પુરિ લિખ્યુંછ–૩ તાહરું ધ્યાન તે સમકિતરૂપ,
તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી રે જાએ સઘળાં પાપ,
યાતારે કચેય સ્વરૂપ હોયે પછ –૪ દેખી જે અદ્દભુત તાહરું રૂપ,
અરિજ ભવિક અરૂપિપદ વરે; તાહરી ગત તું જાણે દેવ,
સમરણ ભજન તે વાચક જ કરછ...૫
શ્રી કુંથુનાથ જિન-સ્તવન
[ સાહેલાં હે–એ દેશી ] સાહેલાંહે કુંજિણેસર દેવ, રતન દીપક અતિ દીપતે છે લાલ, સારુ મુજ મનમંદિરમાંહે, આવે જે અરિબલ જપતે છે લાલ. ૧ સા, મિટે તે મેહ અંધાર, અનુભવ તેજે જળહળ હે લાલ સા. ધૂમકષાય ન રેખ, ચરણચિત્રામણ નવિ ચળે છે લાલ, ૨ સારા પાત્ર કર્યો નહિ હેઠ, સુરજ તેજે નવિ છિપે છે લાલ, સા. સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે લાલ. ૩ સાવ જેહ ન મરૂતને ગમ્ય, ચંચલતા જે નવિ કહે છે લાલ, સાજે સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કુશ રહે લાલ. ૪ સાપુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધદશા દહે છે લાલ, સા. શ્રીનયવિજય સુશીશ, વાચક જ એણિપરે કહે છે લાલ. પ.