________________
૫૮૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સ્ત્રીલિંગ-સિદ્ધિ સ્ત્રીલિંગ–સિદ્ધ કહૈ ન કુમ, તાસ ચરણ નિવારીએ, જે સંઘ પ્રવચનસારિ વિહ, પઢયે સે ન વિચારીએ. ચી ભેસ જેલિ અજિક કરિ પંચ હે અરજકે, મેં સંઘ લેપે સમય કેપ, દુમતી ન વિધી સકે. ૪૪
કવિતા (સવૈયા) ઈકતીસા પુણ્યકે કચેલ રંગ રોલકે નિચેલ સેલ,
શીલતેં અડેલ જાકી જાતિમું મહાસતી, જામે જનતાતનકી માત અવદાત ગાત,
નમે જાકે ઈદ જાતિ નિત્તહી મહીપતી. દાનકે સ્વભાવ સાચે, તપકે પ્રભાવ જાર્ચ,
નહીં ભાવ કાચે નાચે માર્ચે સાધુ સંગતી, ધર્મ–અવલંબિની જે ષકી વિલંબિની, "નિતં બિનહિ ઐસી તકે જ્યાં ન પંચમી ગતિ. ૪૫
દેહરા મલ્લી સે કુમરી કહી, મલ્લીકુમર કહાઈ પુરૂષ સ્વરૂપે દેખિયે, પુરૂષ સ્વરૂપ ન માઈ. તિર્થાયર સ્ત્રી વેદકો, કર્યો એકનકે બંધ? ગુન–થાનક આકર્ષથી, એહ અમારી સંધ. ૧ ન હૈ અજિકારિ. ૨ વધી. ૩ જાચે રાચે નહી ભાવ કાચે સાધુ સંગતી. ૪ નિતંબિની . ૫ હૈ ઐસી તકે કાં ન માને પંચમી મહાગતી. ૬ માથી ૭ સંધિ.