SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : પિટ ચેારાશી ખેલ બાહુબલિ કેવલીના જિનપ્રદક્ષિણા-વિનય, તીર્થંકરનું વાર્ષિક દાન, કપિલ કેવલીનું નૃત્ય તિત્વ પ્રણામ પ્રદક્ષિણા, થાનક વરષિક દાન, પરહિત કરની પુણ્ય ફૂલ, કપિલ નૃત્યકા તાન. મલ્ટિ અને નેમિ એ બે જિન કુમાર (કુંવારા), અને દ્રોપદીનું પ‘ચભર્તૃકત્વ દાઠુ કુમર જિનજી કહે, પાંચ કુમર કુન હેત ? પ્રિયા પ’ચકી દ્રૌપદી, માને નહિ' કુલકેત. સાધુનું પ્રતિગૃહ ભમી ભિક્ષાગ્રહણ; સ્વાશ્રય વસતિમાં લાવીને જમવાનુ` નહિ એકે ઘરિ ઊભું જિમેં, અઠાવીસ ગુન મૂલ, અતરાય કલ્પિત કહું, તે સબહી નિરમૂલ. કસ્તુરી આદિથી પૂજા. ૫૧ કસ્તુરી અપવિત્ત કહૈ, વાદ્ય વાવૈ કાંહિ ? હુ કુંકુમ કપૂરકી, ગતિ આવે મનમાંહિ. જિન પ્રતિમાની પરિશ્ર્વાપનિક આદિ અંગ પૂજા પ્રતિમા નગન ન સાહિયે, પટ ભૂષન પહિરાઈ, સ્નાત્ર વિલેપન ગ્રૂપ મુખ, ભગતિદ્ધિ હેતુ કરાઈ. શિષ્ય કરૈ જયાં જિન કરે, તૌ કયાં ક્રિકખત શીશ? કચે; આલત કેવલ ખિના ?, ન વિરાધે જગદીશ ? ૧૫ ચકુમરને હત [ ૫૮૧ ૪૮ ૪૯ ૫૦ પર ૫૩
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy