________________
-સ્વાધ્યાય વિભાગ : દિકપટ ચેરાશ બેલ [પ૭૯ ભારતને ગૃહસ્થ પણમાં કેવલજ્ઞાન.
સેરઠા દેઈ ઘડીકે ફેર, કેવલ મામૈ ભરતકે, બડે મોહકે ઘેર, ભાવ પ્રધાન ગનૈ નહીં.
૪૦ વ્યવહારનયની આવશ્યકતા,
હરિગીત છંદ [ગીતા છંદ]. આરહુ નિપે એક દ્રવ્યે, કહે શ્રી જિન આગમે, જિઉં નામ ઘટત સંઠાણ થાપન, દ્રવ્ય મૃદ ગુન ભાવમેં. યે જીવ દ્રવ્યહ કેવલાદિક, ગુનહ દ્રવ્યત ભાવ, દેઈ નિયમ પુદ્ગલ દ્રવ્યકે, તૌતંત નહી વ્યભિચારતે. ૪૧ જે સમયસારે અંત્ય દ્વારે, મુગતિ લિંગ ન વેદ, નિશ્ચય પ્રમાન વ્યવહાર નિર્ત, વસ્તુ ગુનગુનિ ભેદભૈ. અધિગમ બિના સમ્યક્ત્વ માનૈ, દ્રવ્ય બિનુ ચારિત નહીં, ચારિત બિના કહે સમકિર્તિ શિવ, હઠે મતિ જાઈ વહી. ૪૨ અન્યલિંગી વેષ-સિદ્ધિ. સુર કેઈ શિર પરિ વસ્ત્ર ડારે, જઈ કેવલ તૌ ઘટી, જે દ્રવ્ય બિનુ કેવંલ નહીં, તૌ કેવલાવરણું પટી. જે ભાવ-લિંગ પ્રમાન કીજૈ, ભેદ પનરહું તૌ ઘટે, સિદ્ધાંત ભાખે સિદ્ધકે નર, તાસુ નિંદક ભવ અટે. ૪૩ ૧ હેઈ, દૂ. ૨ તા. ૩ જે. ૪ પ્રમાણે પ વ્યવહાર એ, વ્યવહઈ તે.