________________
૪–સ્વાધ્યાય વિભાગ : સમ્યકત્વનાં છ સ્થાનથી ચાપાઈ [૫૬૯
હાલ ચાલ
- (*) -
હવે ભેદ ગુણના ભાખીજે—એ દેશીમાં+ મિથ્યામતિનાં એ ષટ થાનક, જેહ ત્યજે ગુણવ'તાજી, સૂધું સમકિત તેહુજ પામે, ઈમ ભાંખે ભગવંતાજી; નય પ્રમાણથી તેહને સૂત્રુ, સઘલા મારગ સાચેાજી, લહે અંશ જિમ મિથ્યાષ્ટિ, તેમાંહિ કેાઈ મત રાચેાજી. ૧૧૭ ગ્રાહી એકેક અંશ જિમ અધ કહે કુંજર એ પૂરેજી, તિમ મિથ્યાત્વી વસ્તુ ન જાણે, જાણે અંશ અધૂરેજી; લેાચન જેનાં એહુ વિકસ્વર, તે પૂરા ગજ ખેજી, સમકિતરષ્ટિ હિંમજ સકલ નય, સમ્મત વસ્તુ વિશેષજી ૧૧૮ અંશ—ગ્રાહી નય કુંજર ઊઠયા, વસ્તુતત્ત્વ-તરૂ ભાંજેજી, સ્યાદ્વાદ-અંકુશથી તેઢુને, આણે ખીર મૂલાજેજી; તેહ નિર'કુશ દ્વાએ મતવાલા, ચાલા કરે અનેકેજી, અંકુશથી દરબારે છાજે. ગાજે ધરિય અવિવેકાજી. ૧૧૯ નૈયાચિક વૈશેષિક વિર્યાં,“નગમનય અનુસારે જી, વેદાંતી સ’ગ્રહનય ર'ગે', કપિલ શિષ્ય વ્યવહારે જી; ઋજસૂત્રાહિક નયથી સૌગત, મીમાંસકને શૈલે'જી, પૂણ વસ્તુ તે જૈન પ્રમાણે, ષટ્ દન એક મેલે છ. ૧૨૦ નિત્ય-પક્ષમાં િદૂષણ દાખે, નય અનિત્ય-પક્ષપાતીજી, નિત્યવાદ માંહિ જે રાતા, તે અનિત્ય નય—ઘાતીજી; માંહામાંહિ લડે એહુ કુંજર, ભાંજે નિજ કર દતાજી, સ્યાદ્વાદ સાધક તે દેખે, પડે ન તિહાં ભગવાંતાજી. ૧૨૧
+ આ દેશી કર્તાના દ્રવ્ય ગુણુપર્યંચ રાસની ૧૧ મી ઢાલની છે.