________________
૫૬૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એક ઉપાય થકી ફલ પાક, બીજે સહેજે ડાલ વિપાક; કરમ તણે ઈમ જાણ ભેદ, કારણમાં શું આણે ખે? ૧૦૦ અથવા ગુણ વિણ પૂરવ સેવ મૃદુતર માટે હેઈ તતખેવ, તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિણ, તેહમાં બહુલા કહ્યાં અરિષ્ટ ૧૧૦ ભરહાદિકને છાંડી પંથ, રાજ પંથ કિરિયા નિર્ચ થ; ઊવટે જાતાં કેઈ ઊગર્યો, તે પણ સેર ન તજીયે ભર્યો. ૧૧૧
તીરથસિદ્ધાદિકને ભેદ, નિયતિ હે નવિ ક્રિયા ઉચ્છેદ જાણ કષ્ટ સહ્ય તપ હેઈ, કરમ નિમિત્ત ન કહીએ સેય. ૧૧૨ બહુ ઈંધણ બહુ કાલે બેલે, થડે કાલે થોડું જલે; અગ્નિ તણી જિમ શકિત અભંગ,તિમ જાણે શિવ કારણ રંગ. ૧૧૩
હાદિક વિણ ઘટ નવિ હેઈ, તસ વિશેષ મૃદ ભેદે જોઈ તિમ દલ ભેદે ફલમાંહિ ભિદા, રત્નત્રય વિણ શિવ નહિ કદા. ૧૧૪ સિદ્ધિ ન હોય કેઈને વત થકી, તે પણ મત વિર તેહ થકી ફલ સંદેહે પણ કૃષિકાર, વપે બીજ લહે અવસર સાર. ૧૧૫. હેતુપણને સંશય નથી, જ્ઞાનાદિક ગુણમાં મૂલથી; તે માટે શિવ તણે ઉપાય, સહ જિમ શિવ સુખ થાય. ૧૧૯
–અનુviાકારી મત /
+ તીર્થંડિતથંદિર રચારિ.
* उपाय न करवो सरक्युं हस्ये त्यारे मुक्ति थास्ये ते ऽनुपायवादी कही.