________________
પ૬૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રતિબિબે જ ભાખે ભગ, કિમ તસ રૂપી અરૂપી ગ? આકાશાદિકનું પ્રતિબિંબ, જિમ નહીં તિમ ચેતન અવિલંબ. જ આદર્શાદિકમાં જે છાય, આવે તે પ્રતિબિંબ કહાય, સ્કૂલ બંધનું સંગત તેહ, નવિ પામે પ્રતિબિંબ અદેહ. ૭૫ બુદ્ધ ચેતનતા સંક્રમે, કિમ નવિ ગગનાદિક ગુણે રમે? બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન, એહને ભેદ કરે શું ખિન્ન? ૭૬ બુદ્ધિ નિત્ય તે પુરૂષ જ તેહ, જ્ઞાન પ્રવૃત્તિ ઈચ્છા સમ ગેહુ; જે અનિત્ય તે કિહ વાસના? પ્રકૃતિ તે શી બુદ્ધિ સાધના? ૭૭ અહંકાર પણ તસ પરિણામ, તત્વ વીસ તણું કિહાં કામ? સકતિ વિગતિ પ્રકૃતે સવિ કહે, બીજા તવ વિમાસી રહે. ૭૮ વિરમે રમે યથા નર્તકી, અવસર દેખી અનુભવ થકી; પ્રકૃતિ અચેતન કિમ તિમ રમેશ, વિરમે જે કર્તા નવિ ગમે. ૭૯ પ્રકૃતિ દિક્ષાએં જિમ સર્ગ, શાંતિ-વાહિતાઓં મુક્તિ નિસર્ગ, કર્તાવિણ એ કાલ વિશેષ, તિહાં વલગે નય અન્ય અશેષ. • પ્રકૃતિ કર્મ તે માટે ગણે, જ્ઞાન ક્રિયાથી તસ ક્ષય ભણે; અશુદ્ધ ભાવ કર્તા સંસાર, શુદ્ધ ભાવ કર્તા ભવપાર ૮૧
– સત્ય-ગમો વાહિની નતી |
અનિર્વાણુવાદ. એક કહે “નવિ છે નિરવાણ, ઇંદ્રિય વિણ સ્વાં સુખ મંડાણ? દુખ અભાવ મૂરછ અનુસરે, તિહાં પ્રવૃત્તિ પંડિત કુણ કરે? ૮૨ કાલ અનંતે મુક્ત જતાં, હેય સંસાર વિલય આજતાં, વ્યાપકને કહે કે હે ઠામ? જિહાં એક સુખ સંપતિ ધામ. ૮૩
* घेदांती सांख्य एतौ धौ युक्त्या निराकृतौ। x केचन पदंति मुक्तिर्नास्ति तन्मतमपाकरोति. +ાઇ મારા ગત –પ્રતિબોધઈ ર-સગતિ ૩-રહે ૪-ચખી