________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમ્યકત્વનાં છ સ્થાનની ચોપાઈ [પ૬૩ મુગતિ-પ્રાગભાવ તેડામિ, જાતિ એગ્યતા જિય પરિણામ જૂઠી માયા કારણ થાય, વંધ્યા માતા કિમ ન કહાય? ૬૫ જગ મિથ્યા તે એ શી વાચ?, આશામાદક માદક સાચ જે અજ્ઞાન કહે બહુ રૂપ, સાચ ભાવને ધ્યે અંધ ફૂપ? ૬૬ સાધક છે સવિકલ્પ પ્રમાણ, તેણે સામાન્ય વિશેષ મંડાણ નિરવિકલ્પ તે નિ જરૂચિ માત્ર, અંશે શ્રતિ નિર્વાહ યાત્ર. ૨૭ બ્રહ્મ પરાપર વચને કો, એક બ્રહ્મ ઉપનિષદે રહ્યો; મામ પણ જગ શ્રુતિ સુર્યું. જેની જિમ રૂચિ
તેણે તિમ ભર્યું.૧ ૬૮ સ્યાદવાદ વિણ પણ સવિ મૃષા, ખાજલ નવિ ભાગે તૃષા, માયા મિટે રહે જે અંગ, તે કિમ નહીં પરમારથ રંગ? ૬૯ અબાધિત અનુવૃત્તિ તે રહી, જ્ઞાનને પ્રારબ્ધ કહી, કર્મ વિલાસ થયે તે સાચ, જ્ઞાનેન મિટ જેહને નાચ. ૭૦ વ્યવહારિક આભાસિક ગણે, દેગી તે છે ભ્રમ અંગણે; યેગી અગી શરીર અશેષ, શ્યો વ્યવહાર આભાસ વિશેષ? ૭૧ . અન્ય અદષ્ટ યોગિ શરીર, રહે કહે તે નહિ કૃતિધર,
જે શિષ્યાદિક અર્થે રહે, અરિ અદષ્ટ તેહને કિમ સહે? ૭૨ સકતિ અનંત સહિત અજ્ઞાન, કર્મ કહે તે વાધે વાન; કમેં હેય જનમની યુકિત, દર્શન જ્ઞાન ચરણથી મુકિત. ૦૩
* રાતિ ઝિર ... રામૈકા જાતfપી ૧-મુણ્ય ૨-ગી તે વિભ્રમ અંગ ગણે ૩-વિશેષ ૪-અરિષ્ટ દક્ષિણ