________________
૫૬૨]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ એ બિહુને સાધારણ દેષ, ન કરે તે કિમ બંધન મેખ? મન બધાએં છૂટે જીવ, એતે યુગતું નહી અતીવ. પપ પરમારશે નવિ બંધન મેખ, ઉપચારે જે કરસે તેષ, મોક્ષશાસ્ત્ર તે તુહ્મ સવિ વૃથા, જેહ માંહિ નહી પરમારથકથા. પદ પ્રકૃતિ અવિદ્યા નામેં કરી, પહિલી આત્મદશા જે ફરી તે ફૂટસ્થપણું તુહ્મ ગયું, નહિતે કહે શું અધિકું થયું? ૫૭ માયા નાશન અધિકે ભાવ, શુદ્ધ રૂપતે પ્રથમ સભાવ; રત્નાદિકમાં શુદ્ધિ અશુદ્ધિ, જે કહે તે ઈહ શી કુબુદ્ધિ? ૫૮ રતન શિધ જિમ શતપુટ ખાર, તિમ આતમ શોધક વ્યવહાર ગુણધારાએ અખિલ પ્રમાણ, જિમ ભાખે દાસુર સુજાણ. ૫૯ સતુષપણું જિમ તંદુલ તણું, શ્યામપણું ત્રાંબાનું ઘણું ક્રિયાવિના નવિ નાસે પુત્ર, જાણિ પુરૂષ તિમ મલ અપવિત્ર ૬૦ +એને શુદ્ધાશુદ્ધ રવભાવ, કહિએ તે સવિ ફાવે દાવ કાલ ભેદથી નહીં વિરોધ, સૉટર વિઘટ જિમ ભૂતલ ઓધ. ૧ કેવલ શુદ્ધ કહી શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સદેહ, તે નિમિત્ત કારણ નવિ સહે, ચેતન નિજગુણ કર્તા કહે. દર ચેતન કર્મ નિમિત્તે જેહ, લાગે તે જિમ રજ દેહ કરમ તાસ કર્તા સહેં, નય વ્યવહાર પરંપર રહે છે બીજ અંકુર ન્યાયે એ ધાર, છે અનાદિ પણ આવે પાર મુગતિ સાદિને જેમ અનંત, તિમ ભવ્યત્વ અનાદિ સ-અંત. ૨૪ * इह भूतले घटोऽस्ति इह भूतले घटो नास्ति भूतले .. ૧ વેદાંત અને સાંખ્ય ૨ સઘલ