________________
-સ્વાધ્યાય વિભાગ : સમ્યક્ત્વનાં છ સ્થાનની પાઈ [૫૬૫ કિમ અનંત ઈક ઠામેં મિલે, પહિલાં નહિ તે કુણર્યું ભલે? પહિલા ભવ કે પહિલા મુતિ, એ તે જોતાં ન મિલે યુક્તિ. ૮૪ જિહું ન ગીત ન ભાવ વિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાસ; તેહ મુગતિથી કહે કૃપાલ, વનમાં જન્મે ભલે શ્રગાલી’ ૮૫ ભવ-અભિનંદી એવા બેલ, લે તે ગુણરહિત નિર્ટલ જેહને નહીં મુગતિ-કામના, બહુલ સંસારી તેહ હુરમના ૮૬ ઇંદ્રિય સુખ તે દુઃખનું મૂલ, વ્યાધિ પડિ ગણ અતિ પ્રતિકૂલ; ઈદ્રિય વૃત્તિ રહિત સુખ સાર, ઉપશમ અનુભવસિદ્ધ ઉદાર ૮૭ તિહાં અભ્યાસ મને રથ પ્રથા, પહિલા આગે નવિ પરકથ; ચંદ્ર ચંદ્રિકા શીતલધામ, જિમ સહજે તિમ એ સુખધામ. ૮૮ તરતમતા એહની દેખીએ, અતિ પ્રકર્ષ જે શિવ લેખીએ, તેષાવરણ તણી પણ હણ, ઈમ નિઃશેષ પરમપદ જાણ ૮૯ દુખ હવે માનસ શારીર, જિહાં લગે મન તનુ વૃત્તિ સમીર તેહ ટલે દુખ નાસે દુઃખ, નહિ ઉપચાર-વિશેષે મુખ્ય. ૯૦ સર્વ શત્રુક્ષય સર્વ જ રેગ-અપગમ સર્વારથ-સંગ; સર્વ કામના પૂરિત સુખ, અનંતગુણ તેહથી સુખ મુખ્ય. હ૧ ઘટે ન રાશિ અનંતાનંત, અક્ષત ભવ ને સિદ્ધ અનંત પરિમિત જીવ નયે ભવરિકત, થાએ જન્મ લહે કે મુક્ત. ૯૨ થયા અને થાસ્ય જે સિદ્ધ, અશનિદ અનંત પ્રસિદ્ધ તે જિનશાસન શી ભવહાણ, બિંદુ ગઍ જલઘું શી કાણ? ૭
૧ શિયાલ ર-પીડા ગણ, પિડિગણ મુ-ગુણઠીમ ક-સુખ ૫-ભય
४ परिमित जीव होई तो संसार साली थाइ ते तोऽनंता छे से धकी निमोद जीवऽनंता छ ।