________________
;
૫૫૨ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ દીઠિ ગલાબઈ રડી, બેરડી પાકી જેમ, જબૂ કુમાર તે લેખ, કેરડી દેરડી તેમ. ૨૦
દુહા વિશ્વ વશીકરણથી જેહ સબલા, તેહને નામ કિસિ હઈ અબલા? નામ માલા તણી મામ રાખી, જંબૂ ધૈર્ય તણુ સકલ સાખી. ૨૧
ફાગ આઠ કન્યાને આપે, તે જનની જનક સમેત, ચેરી કરવા આવ્યા, તે ચિર ને પ્રભવ સહેત; એ સવિ દિક્ષા આદરી, વિચરે ઉગ્ર વિહાર, જંબૂ તે ચઊદ પૂર્વધર, હુઆ સેહમ–પટ્ટધાર. ૨૨
દુહા
વર્ષ અતિકમે અનુત્તર વિમાની, સુર અધિક સુખ લહે બ્રહ્મજ્ઞાની, તે આ શુક્લ શુકલાભિજાતિ, આત્મરતિ આત્મવૃતિ કર્મઘાતી. ૨૭
કાગ બ્રહ્મરૂપ નિરૂપધિક, આત્મજ્ઞાન તે ગ, ઈન્દ્રજાલ સમ સઘલા, પુદ્ગલના સંગ; ઉપાદાન પુદ્ગલથી, પુદ્ગલ ઉપચય હેઈ, કર્તા નહિ તિહાં આતમા, નિશ્ચય સાખી સેઈ ૨૪
એહ અધ્યાત્મ તે મિક્ષ પંથ, એહમાં જે રહ્યા તે નિર્ચ થ; એહ અંતકરણે હોઈ શુદ્ધિ બીજે,વિહિત કિરિયાતે તસ હેતિ કીજે. ૨૫
ફાગ ન્ય દઈ યુકિત જોતાં, કિરિયા જ્ઞાનની વ્યકિત, સાધન લતાં દેઈમાં, દે સાધન શકિત,