________________
૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી અંબૂ સ્વામિ બ્રહ્મગીતા [૫૫૧
તત્વ વિચાર ઉદ્યોતને, શત્રે તે બૂકુમાર, મેઘ શક્તિ કરિ સંવરી, પામ્યા જગિ જયકાર. ૧૪
જાણીયે કામ ઉત્પત્તિ મૂલ, થાઈ સંકલ્પથી તે ત્રિશૂલ, જ્ઞાન ધરી જે ન સંકલ્પ કીજે, ઊપજે કામ કહે કૃણ બીજે? ૧૫
ફાગ હુઓ અનંગ તેસારૂ રે, જે તે ધરતે અંગ, બાણ કર્યું તાઈં તાણીને, નાંખત હેત અભંગ; થથાં ફૂટયે સ્યું હેઈ? જે તું ચિત્ત વિકાર, કાંટે કાંટે કાઢસ્યું ચિત્ત ધરી બ્રહ્મ વિચાર. ૧૬
ભાવના ઈમ ક્ષમાદિક પ્રપંચી, શસ્ત્ર લીધાં સકલ તાસ ખંચી; તે િન બલે તે નાઠા કષાય, પડિ અવેલા કુણ હોઈ સહાય? ૧૭
ફાગ “તૂ જાણે જિત કાશી, જગવાસી કીયા જે, પણિ જિન ભાણની આણમાં, વર્તતે હું છું સેર અહુ સાહમિણ શીતાદિક, અબલાથી પણિ ભગ, મુઝસ્ય ગૂઝ કિણિપરે ? ઈમ કહિ નાઠે તે નગ્ન. ૧૮
દુહા સજજ થાતી હૂંતિ મદન ફેજ, આઠ કન્યા કથા સુણત મેજ; જંબૂની અડકથાયે તે ભાજ, જંબૂ જીતે ને કંદર્પ લાજે. ૧૯
ફાગ આઠ તે કામિની ઓરડી, ગેરડી ચોરડી ચિત્ત, મોરડી પરિ મદિ માચતી, નાચતી રાચતી ગીત