________________
4
x
4
...
-
'પપ૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
ફાગ આઠ તે ભૂમિ ભયંકર શંકર, કર જિત લેઈ કામ, શ્રમ કરિ સીખીને સજ થયે, ફિરિ જગ જ્ય-પરિણામ; સર્વ મંગલલિંગિત, દેખી જબ કુમાર, ગૂઝે બૂઝે પંડિત, તિહાં જય ભંગ પ્રકાર. ૧૦
દુહા ચાપ જે મયણુ કરિ બાણ ન્હાખે, જંબૂ વર ધૈર્ય સન્નાહ રાખે; ચાપ દુઈ ખંડ હુએ ભમુહ ઠામે, પૈય પૂજા કુસુમ જંબૂ પામે.
ફાગ એણી નયનાની વેણી લેઈ ધા તરવારિ, તે તિહાં થંભી દંભી, સઘલે પામી હરિ કાંનિ ઝાલ ઝબૂકે તે, તેલી રહ્યો માનુ ચક્ર, તેહ સુદર્શન ધારીસ્યું, પણિ ન હવે વક,
નાકિ મતી તે બંધૂક બાકિ, કે ગેલિક તે રહ્યો માનું તાકિ .
છૂટિ કરિ જંબૂ ધેય નહિ લેપે, - રહે ઢલતી તે આભરણ રૂપે.
ફાગ દિવ્ય શસ્ત્ર હિવે ફેરવે, જે માયા અંધકાર, જે માંહિ બંભ પુરંદર, પણિ નહિ કોઈ ચાર