________________
,
२०
૨૪
પ૪૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ૬ ૭ ૮ ૯ ૧૦ કરગ ઝરગ અધ્યાપક કૃતકર્મા શ્રતવૃદ્ધ
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ શિક્ષક દિક્ષક વિર, ચિરંતન રત્ન વિશાલ, - ૧૬ ૧૭ ૧૮
૧૯ મેહજયા પારિછક, જિત પરિશ્રમ વૃતમાલ. ૯૪ દુહા
૨૩ સામ્યધારી વિદિત–પદ-વિભાગ, કુત્તિયાવણ વિગત–ષ-રાગ;
૨૫ ૨૬ ૨૭ અપ્રમાદી સદા નિર્વિષાદી, અદ્રયાનંદ આતમ-પ્રવાદી. ૯૫
ચાલિ નામ અનેક વિવેક, વિશારદ પારદ પુણ્ય, પરમેશ્વર-આજ્ઞામૃત, ગુણ સુવિશુદ્ધ અગણ્ય નમિએ શાસન-ભાસન,પતિ પાવન ઉવજઝાય, નામ જપતાં જેહનું, નવ વિધિ મંગલ થાય. ૯૬
દુહા નિત્ય ઉવજઝાયનું ધ્યાન ધરતાં, પામીએ સુખ નિજ ચિત્ત ગમતા હૃદય દુદ્ઘન વ્યંતર ન બાધે, કઈ વિરૂઓન વયરી વિરાધે. ૭
ચાલિ નમસ્કાર ઉવજઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત્યપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત, આત ધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ–વાસ, ભવય કસ્તાં સમતાં, લહિએ સુકૃત-ઉલ્લાસ. ૯૮