________________
ક–સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [૫૪૧
(૫) સાધુ ગુણ વર્ણન.
* દુહા શિવ પદાલંભ સમરથ બાહુ, જેહ છે લોકમાં સવ્વ સાહૂ પ્રેમથી તેહનું શરણુ કીજે, ભેદ નવિ ચિત્ર રીતે ગણજે. ૯
ચાલિ કર્મ ભૂમિ પન્નર વર, ભરતૈરવત વિદેહ, ક્ષેત્રમાં પંકજ નેત્ર જે, સાધુ અમાય નિરે; એક પૂજે સવિ પૂજીઆ, નિદિયા નિર્દે એક, સમગુણ ઠાણ રે નાણી, એ પદ સર્વ વિવેક. ૧૦૦
લેકસના વમી ધર્મ ધારે, મુનિ અલૌકિક સદા દસ પ્રકારે, લાભ અણલાભ માનાપમાન, લેખવે લોટુ કાંચન સમાન. ૧૦૧
ચાલ ખંતી અજવ અટવ. મુત્તી પણ તસ મર્મ, તે ઉવયાર વાર વિવાગ વચન વલિ ધર્મ લૌકિક ત્રિષ્ય કેત્તર, બે છઈ તે તસ હોઈ છઠ્ઠ ગુણ ઠાણું ભવ અટવી લંઘન જોઈ. ૧૦૨
દુહા તપ નિયાણે રહિત તસ અખેદ, શુદ્ધ સંયમ ધરે સત્તર ભેદ, પંચ આશ્રવ કરણ ચઉ કષાય, દંડ-ત્રિક-વજને શિવ ઉપાય ૧૦૩
ચાલિ ગુરૂ સૂત્રાનુજ્ઞાએ, હિત મિત ભાષણ સત્ય, પાયચ્છિત-જલે મલગાલન શેવિ ચિત્તક