________________
-સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ટિ ગીતા [૫૩૯
દુહા સૂરિ ઉવઝાય મુનિ ભાવિ અપ્પા, ગુણથકી ભિન્ન નહીં જે મહાપા નિશ્ચયે ઈમ વરે સિદ્ધસેન, થાપના તેહ વ્યવહાર દેન. ૮૯
ચાલિ વૃત્તિ સુત્ત ઉવાગે, કરણ નઈ અર્થિં સ૬, જઝાયતિ ઝાણે પૂરે, આતમ-નાણુની હદ પણિ નિરૂત્તિ ઉવજઝાય, પ્રાકૃત વાણિ પ્રસિદ્ધ, આવશ્યક નિયુકતે, ભાખે અર્થ સમૃદ્ધ. ૯૦
દુહા ભાવ અધ્યયન અઝયણ એણે,
ભાવ-ઉવજઝાય તિમ તત્વ વયણે જેમ કૃત-કેવલી સયલ નાણે,
વ્યવહતે નિશ્ચયે અખ-ઝાણે. ૯૧
ચાલિ સંપૂરણ શ્રુત જાણે, શ્રત-કેવલી વ્યવહાર, ગુણદ્વારાએ આતમ-દ્રવ્યનો જ્ઞાન પ્રકાર; મૃતથી આતમા જાણે, કેવલ નિશ્ચય સાર, શ્રત-કેવલી પરકાશે, તિહાં નહીં ભેદ જયાર.
દુહા જોડીએ જબહી તે તે ઉપાધું, તબહી ચિન્માત્ર કેવલ સમાધે; તેહ ઉવઝાય પદને વિચારે, તેહ ઇક દીપ છે જગમઝારે. ૧૩
ચાલિ
ઉપાધ્યાય વરવાચક, પાઠક સાધક સિદ્ધ,