________________
૫૩૮ ]
ચાલિ
આચાય
નમુક્કારે, વાસિત જૈતુનુ ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્ત્ત ધ્યાન તસ નવિ હુએ, વિ હુએ દુરગતિ–વાસ, ભવ–ક્ષય કરતાં રે સમરતાં, લર્હુિયે સુકૃત-ઉલ્લાસ. ૮૪
ગૂર્જર સાહિત્ય સંગ્રહ–૧
(૪) ઉપાધ્યાય ગુવણું ન
—(*)—
દુહા
પદ ચઉત્શે તે ઉવજઝાય નમએ, પૂર્વાં સંચિત સકલ પાપ ગિમએ; જેહ આચાર્ય પદ યાગ્ય ધીર, સુગુરૂગુણ ગાજતા અતિ ગંભીર. ૮૫ ચાલિ
અંગ ગ્યાર ઉદાર, અરથ શુચિ ગંગ–તરંગ, વાર્ત્તિક વૃત્તિ અધ્યયન, અધ્યાપત ખાર ઉપાંગ; ગુણુ પચવીસ અલંકૃત, સુકૃત પરમ રમણીક, શ્રી ઉવજઝાય નમીજે, સૂત્ર ભણાવે ઠીક. દુહા
સૂત્ર ભણીએ સખર જેહ પાસે, તે ઉપાધ્યાય જે અથ ભાખે; તેહ આચાર્ય એ ભેદ લહીએ, દેોઈમાં અધિક અંતર ન કહીએ. ૮૭ ચાલિ
સંગ્રહ કરત ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્ક થી, આચારય ઉવજ્ઝાય; એક વચન ઈહાં ભાખ્યા, ભગવઈ વૃત્તિ લેઈ, એકજ-ધર્મી નિશ્ચય, વ્યવહારે કોઈ ભેઈ
૮૬
૮૮