SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પ૩૭ આણ કુણની રે પાલીયે, વિણ આચારય ટેક? કારણિ ત્રિક પણિ જિહાં હુએ, તિહાં આચારય એક; અત-પડિવત્તીમાં પણિ, આચારય સમરત્વ, જિન પણિ આચારય હુએ, તવ દાખે શ્રુત-અત્ય. ૮૦ દુહા ૧ ૨ ૩ ૪ ૫ સૂરિ ગણધર ગણું ગચ્છાધારી, સુગુરૂ ગણિ–પિટક-ઉદ્યોતકારી, અત્યધર સત્યધર સદનુયેગી, શુદ્ધ અનુયેગકર xજ્ઞાન ભેગી. ૮૧ ચાલિ ૧૨ ૧૩ ૧૪ અનૂચાન પ્રવચનધર, આણ ઈસર દેવ, ૧૫ ૧૬ ૧૭ ભટ્ટારક ભગવાન મહામુનિ મુનિ–કૃત–સેવ, - ૧૯ ૨૦ ૨૧ ૨૨ ગ૭–ભારધર સદ્ગુરુ, ગુરૂગણ–યુક્ત અધીશ, ૨૩ ૨૪ ૨૫ ૨૬ ગુણી વિદ્યાધર શ્રતધર, શુભ આશ્રય જગીશ. ૮૨ દુહા નામ ઈત્યાદિ જસ દિવ્ય છાજે, દેશના દેતા ઘન ગુહિર ગાજે; જેહથી પામીયે અચલ ધામ, તેહ આચાર્યને કરું પ્રણામ. ૮૩ * ધ્યાન.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy