________________
૫૩૬ ]
ગૂજર સાહિત્ય સંગ્રહ–૧
કુત્તિયા વણ સમ એહવા, આચારય ગુણુ વદ્ય, તે આરાધ્ધે આરાધ્યા, જિન વલિ અર્નિંદ્ય, ७४
દુહા
ચઉદ પિડવ પમ્મુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ હઁસ પ્રકાર; ખાર ગુણ ભાવનાના અનેરા, પદ્મ છત્રિસ ગુણુ સૂરિ કેરા. ૭૫ ચાલિ
પ્રતિરૂપ તેજે સુરૂપી, તેજસ્વી બહુ તેજ, યુગપ્રધાન તતકાલઈ, ના સૂત્રસ્યું. હેજ; મધુર-વાકય મધુભાષી, તુચ્છ નહીં ગંભીર, ધૃતિમ ંત તે સ ંતોષી, ઉપદેશક શ્રતધીર.
७६
દુહા
નવિ ઝરે મર્મ તે અપરિશ્રાવી, સૌમ્ય સંગ્રહ કરે યુક્તિ ભાવી; અકલ અવિકર્ત્ય ને અચલશાંત, ચૌદ ગુણ એ ધરે સૂરિ દાંત. ૭૭
ચાલિ
ધર્મ ભાવના વિશ્રુત, ઈમ છત્રોસ છત્રીસ, ગુણુ ધારે આચારય, તેહ નમું નિસદીસ; આચારય આણા વિષ્ણુ, ન લે વિદ્યામત, આચારય ઉપદેસે, સિદ્ધિ લહીજે
તત. ७८
દાં
દ્રહ હુએ પૂ` જે વિમલ નીરે, તેા રહે મચ્છ તિહાં સુખ શરીરે, એમ આચાય ગણુમાંહિ સાધ, ભાવ–આચાર અંગિ અગાધ.... ૭૯
૧ મધુર-ભાષ્ય