________________
૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
[૫૩૫
૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ બહુનમન નમ્ય જગનત અનામ, સિદ્ધના હૃતિ ઈત્યાદિ નામ. ૬૯
ચાલિ નમસ્કાર તે સિદ્ધને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત, આત ધ્યાન તસ નવી હુએ, નવિ હુએ દુરગતિવાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ૭૦
(૩) આચાર્ય ગુણ વર્ણન
–(*)–
દુહા પદ તૃતીયે તે આચાર્ય નમીએ, પૂર્વ સંચિત સકલ પા૫ ગમિએ, શાસનાધાર શાસન ઉલ્લાસી, ભૃતબેલે તેહ સકલ પ્રકાશી. ૭૧
ચાલિત કહિયે મુગતિ પધાર્યા રે, જિનવર દાખી પંથ, ઘરે આચાર્ય આર્યનીતિ પ્રવચન નિગ્રંથ; મૂરખ શિષ્યને શિખવી, પંડિત કરેરે પ્રધાન, એ અચરિજ પાષાણે, પલ્લવ ઉદય સમાન. ૭૨
દુહા ભાવ આચાર્ય ગુણ અતિ પ્રભૂત, ચક્ષુ આલંબન મેઢિભૂત તે કહ્યો સુત્રે જિનરાય સરિખ, તેહની આણ મત કે ધર. ૭૩
ચાલિ સુબહુશ્રત કુતકર્મા, ધર્માધાર શરીર, નિજ પર સમય ધારી, ગુણધારી વ્રતધીર;