SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ -સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પર૭ ચાલિત _ ૧૭ ૧૮ ૧૯ મૃત્યુંજય વિષ–જારણ, જગતારણ ઈશાન, ૨૦ ૨૧ ૨૨ ૨૩ મહાદેવ મહાવ્રતધર, મહાઈશ્વર મહાજ્ઞાન; ૨૪ ૨૫ ૨૬ ૨૭ વિશ્વબીજ ધ્રુવધારક, પાલક પુરૂષ પુરાણ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ બ્રહ્મ હાજાપિ મિતિ, ચતુરાનન જગભાણ ૩ દુહા ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ભદ્ર ભવ–અંતકર શત-આનંદ, કમન કવિ સાત્વિક પ્રીતિકંદ; ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ જગપિતામહ મહાનંદ-દાયી, સ્થવિર પમાશ્રય પ્રભુ આમાથી ૩૧ ચાલિ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ વિષ્ણુ જિવણુ હરિ અચુત, પુરૂષોત્તમ શ્રીમંત, પર ૫૩ ૫૪ વિશ્વભર ધરણીધર, નરક તણે કરે અંત; ૫૫ ૫૬ ૫૭ ૫૮ 2ષી કેશવ બલિસૂદન ગવર્ધન-ધર ધીર, A૫૯ ૬૦ ૬૧ ૬૨ વિશ્વરૂપ વનમાલી, જલશય પુણ્ય–શરીર. દુહા ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ આર્ય શાસ્વા સુગત વીતરાગ, અભયદાતા તથાગત અનાગ(ત); નામ ઈત્યાદિ અવાત જાસ, તેહ પ્રભુ પ્રણમતાં દિઓ ઉદાસ, ૩૩ ૩૪
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy