________________
પ૨૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
ચાલિ
નમસ્કાર અરિહંતને વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુર્ણને, જીવિત તાસ પવિત્ત, આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ એ દુરગતિવાસ ભવક્ષય કરતાં રે સમરતાં, લહિએ સુકૃતિ અભ્યાસ ૩૪ (૨) સિદ્ધ ગુણ વર્ણન
– (*) –
દુહા
આત્મગુણ સકલ સંપદ સમૃદ્ધ, કર્મક્ષય કરિ હુઆ જેહ સિદ્ધ) તેહુનું શરણ કીજે ઉદાર, પામીયે જેમ સંસાર પાર. ૩૫
સમકિત આતમ સ્વચ્છતા, કેવલ જ્ઞાન અનંત, કેવલ દર્શન વીર્ય તે, શકિત અનાહત તત; સૂક્ષ્મ અરૂપ અનંતની, અવગાહન જલ્યાં કાઠ, અગુરૂ-લઘુ અવ્યાબાધ એ, પ્રગટયા શુચિ ગુણ આઠ. ૩૬
સર્વ શત્રુ ક્ષયે સર્વ રેગ-વિગમથી હોત સર્વાર્થ–ાગ સર્વ ઇચ્છા લહે હોએ જેહ, તેહથી સુખ અનંતે અછે. ૩૭
ચાલિત સર્વ કાલ સપિંડિત, સિદ્ધ તણા સુખરાશિ, અનંત વર્ગને ભાગે, માએ ન સર્વ આકાશ; વ્યાબાધા-ક્ષય-સંગત, સુખ લવ ક૯પે રાશિ, તેને એહ ન સમુદય, એડને એક પ્રકાશ.
* ૩૮