________________
પર૬]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ રેગ રોગ ન જાગે, લાગે મધુર અત્યંત, ઈહિ આવશ્યક ભાખે કિવિ દાસી દષ્ટાંત. ૨૪
દુહા દેવ-દુંદુભિ ૧ કુસુમ ર-વૃષ્ટિ છત્ર ૩,
દિવ્ય ધ્વનિ ૪ ચામર ૫ આસન પવિત્ર ૬; ભવ્ય ભામંડલ દ્વમ અશોક, પ્રાતિહારય હરે આઠ શેક. ૨૫
ચાલિત રાગીદિક જે અપાય તે, વિલય ગયા સવિદોષ (૧) ઉગે જ્ઞાન દિવાકર (૨), " " હુઓ જગિ શેષ; વાણ કુમતિ-કૃપાણી (૩), ત્રિભુવન જન ઉપચાર (૪) પામે જન જે વ્યાપક, મૂલાતિશય એ ચાર. ૨૬
દુહા મહા માહણ મહા ગેપનાહ, મહા નિર્ધામક મહા સત્યવાહ બિરૂદ મહા કથિત તણું જે ધરત, તેહના ગુણ ગણે કુણ અનંત ર૭
ચાલિ પુણ્ય મહાતર ફલદલ, કિસલય ગુણ તે અન્ય, અન્ય તે ક્ષાયિક સંપતિ, ઉપકારે કરી ધન્ય; ક્ષીર નીર સુવિવેક એ, અનુભવ હંસ કરેઈ અનુભવ વૃત્તિ રે રાચે, અરિહંત ધ્યાન ધરેઈ ૨૮
દુહા બુદ્ધ ૧ અરિહંત ૨ ભગવંત ૩ ભ્રાતા ૪ વિશ્વવિભુ ૫ શંભુ ૬ શંકર છ વિધાતા; ૮ પરમ ૯ પરમેષ્ટિ ૧૦ જગદીશ નેતા ૧૨, જિન ૧૩ જગન્નાહ ૧૪ ઘનમેહ-જેતા ૧૫- ૨૯