________________
૪-રવાધ્યાય વિભાગ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [પરંપ
ચાલિ શબ્દ ગંભિર પણું જિહાં (૩), વલી ઉપચાપત (૪) અનુનાદિવ (૫) સરલતા, (૬) ઉપનીત રાગ સત (૭) શબ્દાતિશય એ સાત, અર્થાતિશય હવે જોય,
મહાWતા (૮) અવ્યાહત (૯), શિષ્ટપણું (૧૦) ગુણ હોય. ૨૦ ગુણ અસંદિગ્ધ (૧૧) વિગતોત્તરત્વ (૧૨),
જનહૃદયગામિ (૧૩) ગુણ મધુરવવુ, (૧૪) પૂર્વ અપરાધે સાકાંક્ષ ભાવ,
નિત્ય પ્રસ્તાવ ઉચિત (૧૫) સ્વભાવ. ૨૧
તત્વનિષ્ટ (૧૬) અપ્રકીર્ણ પ્રસુત (૧૭) નિજ સ્લાઘા, અન્યવિંદ રહિત (૧૮) અભિજાત (૧૯) મધુર અને સ્નિગ્ધ (૨૦) તે ધન્ય (૨૧) મર્મત વેધઈ (૨૨) ઉદાર (૨૩) ત્રિવર્ગ
પ્રતિબદ્ધ (૨૪) કારકાદિ અવિપર્યય (૨૫) વિશ્વમ રહિત સુબદ્ધ (૨૬) ૨૨
ચિત્રકાર (૨૭) અભૂતા (૨૮) રતિ વિલંબ (ર) જાતિ સુવિચિત્ર (૩૦) સુવિશેષ બિંબ (૩૧) સત્વ પર (૩૨) વર્ણ પદ વાકય શુદ્ધ (૩૩) નહિય વિછંદ (૩૪) ખેદે ન રૂદ્ધ (૩૫)
ચાલિ ઈમ પાંત્રિસ ગુણે કરી, વાણી વદે અરિહંત, સર્વ આયુ જે કેઈ સુણે, તો નહી ભૂખ ન જંત