________________
પર૪ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
સ્વપર ચક્ર (૮) અતિવૃષ્ટિ (૯), અવૃષ્ટિ ભયાદિક (૧૦) જે; તે સવિ રિ પલાયે, જિમ વ વરસત મેહ.
૧૪
દુહા
i
તરણિ–મંડલ પરે તેજ તાજે, પૂંઢિ ભામંડલ વિપુલ રાજે; (૧૧) સુકૃત અતિશય જેહ લહિએ, એક ઊંણા હુવે વીસ કહીએ. ૧૫ ચાલિ
ધર્મચક્ર (૧) શુચિચામર (૨), વપ્રત્રય વિસ્તાર (૩) છત્રત્રય (૪) સિંહાસન (૫), ૬'દુભિ-નાદ ઉદાર (૬); રત્નત્રય ધ્વજ ઉંચા (૭), ચૈત્ર કુમ સાહ ત (૮) કનક કમલ પગલાં ડવે (૯), ચઉમુહ ધમ કહુંત (૧૦) ૧૬
દુહા
વાયુ અનુકૂલ સુખમલ વાયે(૧૧), કંટકા ઉંધ સુખ સકલ થાએ(૧૨) સ્વામી જખથી વ્રતયાગ સાથે કેશ નખ રોમ તબથી ન વધે (૧૩) ૧૭ ચાલિ
કેડિ ગમે સુર સેવે (૧૪), પંખિ પ્રદક્ષણ ઇતિ (૧૫) ઋતુ અનુકૂલ કુસુમભર (૧૬), ગ ́ધાદક વરસ‘તિ, (૧૭) વિષય સ શબ્દાર્દિક, નવિ હવે પ્રતિકૂલ (૧૮) તરૂ પણ સર્વિશિર નામે, જિનવરને અનુકૂલ (૧૯) ૧૮
દુહા
હવે કહું હું પણતીસ વાણી, ગુણુ સકલ ગુણુ તણી જેહ ખાણી; પ્રથમ ગુણ જેઠુ સંસ્કારવ'ત (૧),
ઉદાત્ત ગુણુ અપર (૨) સનિ સુષ્ણે સંત. ૧૯