________________
૪–સ્વાધ્યાય વિભાગઃ શ્રી પંચપરમેષ્ઠિ ગીતા [ પર૩
ચાલિ ચઉત્રીસ અતિશય રાજતા, ગાજતા ગુણ પાંત્રીસ, વાણી ગુણ–મણું–ખાણ, પ્રતિહાર્ય અડસ; મૂલાતિશય જે ચાર, તે સાર ભુવન-ઉપગાર, કારણ દુખ-ગણ-વારણ, ભવતારણ અવતાર. ૧૦
દુહા દેહ અદૂભુત રૂચિર રૂપ ગંધ, રેગમલ સ્વેદને નહિ સબંધ (૧) શ્વાસ અતિ સુરભિ (૨) ગોખર ધવલ,
રૂધિર ને માંસ અણુવિસ અમલ (૩) ૧૧
ચાલિ કરેઈ ભવથિતિ પ્રભુતણી, કેન્સર ચમત્કાર, ચમ–ચક્ષુ ગોચર નહિ, જે આહાર નિહાર; (૪) અતિસય એહજ સહજના, ચાર ધરે જિનરાય, હવે કહિએ ઈગ્યા જે, હેઈ ગએ ઘનઘાય. ૧૨
દુહા ક્ષેત્ર એક જનમેં ઉચ્છાહિં, દેવનર તિરિય બહુકેડિમાંહિ, (૧) જન-ગામિણી વાણી ભાસે, | નર તિરિય સુર સુણે નિત ઉલ્લાસે. (૨) ૧૩
ચાલિ જિન શત એક માંહિ, જિહાં જિનતર વિરત ઇતિ (૩) મારિ (૪) દુરભિક્ષ (૫), વિરોધ (૬)
વિરાધિ (૭) ન હેત;