________________
પર૨ ]
-
-
પરર ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પંચરૂપ કરિ હરિ સુરગિરિ-શિખરે લેઈ જાઈ, હુવરાવે પ્રભુ ભગતિ, ક્ષીર-સમુદ્ર-જલ લાઈ. ૪
દુહા સ્નાત્ર કરતાં જગતગુરૂ શરીરે, સકલ દેવે વિમલ કલશ-નરે; આપણું કર્મમલ દરિ કીધા, તેણ તે વિબુધ ગ્રન્થ પ્રસિદ્ધા. ૫
ચાલિત ન્ડવરાવી પ્રભુ મેહલે રે, જનની પાસે દેવ, અમૃત ઠવે રે અંગુઠડે, બાલ પિયે એહ ટેવ; હંસ ક્રાંચ સારસ થઈ કાને કરે તસ નાદ, બાલક થઈ ભેલા રમે, પૂરે બાલ્ય-સવાદ ૬
બાલતા અતિક્રમે તરૂણ ભાવે, ઉચિત સ્થિતિ જોગ સંપત્તિ પાવે; દષ્ટિ કાંતાઈ જે શુદ્ધ જોવે, ભેગ પિણ નિજેરા-હેતુ હવે. ૭
ચાલ પરણી તરૂણી મનહરણ, ઘરણું તે ભાગ શોભા ગર્વ અભાવ, ઘર રહેતાં વૈરાગ; ભોગ-સાધન જબ છે ડે, મડે વ્રતમ્યું પ્રીતિ, તવ વ્યવહાર વિરાજે, વૈરાગી પ્રભુ-નીતિ. ૮
દેવ લેકાંતિકા સમય આવે, લેઈ વ્રત સ્વામી તીરથ પ્રભાવે; ઉગ્ર તપ જપ કરી કર્મ ગાલે, કેવલી હેઈ નિજ ગુણ સંભાલે. ૯