________________
[પ૨૧
૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચ પરમેષ્ઠિ ગીતા
- શ્રી પંચ પરમેષ્ઠિ ગીતા
હિંહા
પ્રભુમિએ પ્રેમર્યું વિશ્વત્રતા, સમરિએ સારદા સુકવિમાતા; પંચપરમેષ્ટિ–ગુણ-થુણણ-કીજે, પુણ્ય-ભંડાર સુપરિ ભરીજે. ૧
(૧) અરિહંત ગુણવન
ચાલિ
અરિહંત પુણ્યના આગર, ગુણ-સાગર વિખ્યાત, સુરઘરથી ચવિ ઉપજે, ચઉદ સુપન લહે માત; જ્ઞાન ત્રણે જૂ અલંકરિયા, સૂરય-કિરણે જેમ, જનમે તવજનપદ હુએ, સકલ સુભિકખ બહુ પ્રેમ. ૨
દુહા
દશ દિશા તવ એ પ્રગટ તિ,
નરકમાં પણિ હોએ ખિણ ઉદ્યોતિ, વાય વાએ સુરભિ શીત મંદ,
ભૂમિ પણિ માનુ પામે આનંt. ૩
ચાલિ દિશિ–કુમરિ કરે ઓચ્છવ, આસન કંપે ઈદ, - રણકઈ રે ઘંટ વિમાનની, આ મિલિ સુરવું