________________
પર૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી વર્ધમાન જિન સ્તવન સરસતિ સામિણિ પાએ લાગે, પણમી સદગુરૂ પાયા; ગાસુ હીઅાઈ હરખ ધરીનઈ, શ્રી વર્ધમાન જિનરાયા;
મોરા સામી છે ! તેરાં ચરણ ગ્રહીએ. સોભાગી જિનનાં ચરણ ગ્રહીજે, વૈરાગી જિનના ચરણ ગ્રહીજે; અરૂપી જિનનાં ચરણ ગ્રહીને, ચરણ ગ્રહીજે હે; સરણે રહીએ, નરભવ–લાહ લીજે,
મેરા સામી છે-એ આંચલી. ભાકરમી તે પણ તાર્યા, પાતકથી ઉગાર્યા; મુઝ સરખાશે નવિ સંભાર્યા? શું ચિતથી ઉતાર્યા ? મેરા. ૨ પથર પન કેઈ તીરથ પરભાવે, જલમાં દીસે તરતે; તિમ અમે તરસું તુમ પાએ વલગા, શું રાખે છે અલગ ?
મેરા સામી, ૩ મુઝ કરી સામું મત જેજે, નામ સામું તમે જેજે; સાહબ! સેવક દુઃખ હરજે, અમને મંગલ હેજે, મારા સામી ૪ તરણ તારણ તમે નામ ધરાવે, હું છું ખીજમતગાર; બીજા કુણ આગલ જઈ જાચું ? મોટો નામ તુમાર. મેરા૫ એહ વિનતીયે સાહબ તૂઠા, શ્રી વર્ધમાન જિનરાયા; આપ ખજાના મહેથી આપ સમકત રત્ન સવાયા. મેરા. ૬ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જ ઈમ બેલે; શાસનનાયક શિવસુખદાયક, નહિ કેય વીરજીને તાલે. મેરા૭