________________
So
-સ્વાધ્યાય વિભાગ : ૧૧ ગણધર નમસ્કાર [૫૧૯ ગજગામી સ્વામી નમુંએ, દસમા ગણધર તેહ; વાચક જસ કહે તેહ, ધરીઈ ઘરમ–સનેહ.
૧૧ પ્રભાસ રાજગૃહે ગણધર પ્રભાસ, સંશય નિરવાણ; બલ અતિ ભદ્રાસુત ભલે, દિકખું જિનભાણ; વરસ ચાલીસનું આઉખું, પાલી સુપ્રમાણ શિવપુર પૃહતા તેહની, વહીઈ શિવ આણ; આણ સુગુરૂની શિરૂ વહીએ, એહ કહે ઉવએસ શ્રી નવિજય સુગુરૂ તણે, સેવક જસ સુવિએસ.
શ્રી જિન-ગીત
–(*) –
રાગ-વેલાઉલ મેરે સાહિબ તુહહિ હો, જીવન આધારા;
પાર ન આવઇ સમરતાં, તુહ ઉપગારા. મેરે. ૧ દુરિ કરૈ દુઃખ વિશ્વક, વરષતી જલધારા;
તેમેં તુમ હમકુ ભએ, સમીત-દાતારા. મેરે. ૨ તુહુ ગુણ સાયરમેં ભલે, હમ ભાવ દુચારા;
અખય અખંડિત ગુણ ભએ, નહી ભેટ વિચારા. મેરે૩ હમ ગુણુકુ કંચન કરે, તુહ ગુણરસ-તારા;૧
સે કયું તાંબા હોઈગા, ભયા કંચન સારા. મેરે ૪. તુમ્હ અનંત કેતા કહું, ગુણ અનંત અપારા;
જસ કહેં સ્મરણ ભજન ઘું, તુમ્હ તાહણહારા મેરે. ૫
૧-વ્યારા