________________
૫૧૬ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧
૧૧ ગણધર નમસ્કાર
- ૧ ઇંદ્રભૂતિ પહિલે ગણધર ઇંદ્રભૂતિ વસુભૂતિ મહાર. પૃથવી માતા ગુ x x x ત્રિભુવન આધાર ધારણ ધ્યાન સમાધિ શુદ્ધિ મુનિકુલ શૃંગાર, ગારવાહત x x x * * * * * * * * જિન બૂઝ પ્રણસેં જસ વિઝાય.
અગ્નિભૂત અગનિભૂતિ બીજે નમું હુઓ ગેબર ગામે, ૪ ૪ ૪ વરિએ ગુણ અભિરામેં; કરમ સંદેહિ દીખીએ, જિન શુભ પરિણામેં; વિચરે સંવર આદરી, બહુ નગર ને ગમે; ગામ ગામ વિચરતે એ, કરે ભવિક ઉપગાર; વરસ ચિહુત્તર આઉખું, વાચક જસ જયકાર.
૩ વાયુભૂતિ માત તાતિ ગામ એક, ત્રિ તસ ભાયા; સિત્તરિ વરસનું આઉખું, વાયુભૂતિ સુહાયા; દય બંધવ દિક્ષીત સુણ, છોડે મદ માયા; જિન વંદે સંશય ટલે, તેહ છવ તે કાયા;