________________
૪-સ્વાધ્યાય વિભાગ : ૧૧ ગણધર નમસ્કાર [૫૧૭ કાયા સેવન વાન ભલીએ, તેજે તરૂણ પ્રકાશ શ્રી નયવિજય બુધ સુસીસને દે સુજસ વિલાસ. ૩
ઘણુમિત્તહ વાણિ તણે, શ્રી વ્યક્ત તે વંદે; સંનિવેસ કેલ્લાક જે, જ સુખકંદ; ભૂત સંશય દૂર કરિઓ, વંદી જિનચંદે વરસ અસીનું આઉખું, ટાલે દુઃખ-દંદ; દુઃખ દંદગ દેહગ હરેએ, એહવા ગુરૂનું ધ્યાન; વાચક જસ કહે વલી વલી, કીજે તસ ગુણગાન.
૫ સુધર્મા [સેહમ] સંનિવેસ કેલ્લાક ગામ, જાયે લહી ધર્મે; ઈહિ ભવિ પરભાવિ તેહવે, હરે સંશય મમ્મ; ધન્મિલહ ભલિતણય, શ્રી સ્વામિ સુધર્મે; વર્ષ એકશત આયુ પાલિ, પામ્યા શિવ શર્મ; શર્મ અનંતા અનુભવે એ, ચિદાનંદ કિલ્લોલ; વાચક જસ કહે મુઝ દીએ, તે શમસુખ રંગરેલ.
૬ પંડિત સંનિવેશ મરિય વિશેષ, વિજ્યા ધણદેવ; અંગજ મંડિત જેહની, પંડિત કરે સેવ; બંધ મિક્ષ સંશય હરી, દેખે જિનદેવ; અસી વરસનું આઉખું, શમ સંવર ટેવ; ટેવ ઘણું જિન-ભક્તિનીએ, પૂરી શિવપુર પત્ત, શ્રી નવિજ્ય સુગુરૂ તણે, સેવક સમરે નિત્ત.