________________
૪–સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણુ સંવાદ
[ ૫૧૫
ઋણ પરિ જેતુના દ્રવ્યનેા હા, આવ્યે પ્રભુને ભાગ; સાયરથી માટું કર્યુ, તે જિહાજ મિલિ સવિ લાગ. હરખત૦ ૧૬ એ ઉપદેશ રચ્ચે ભલા હા, ગ–ત્યાગ હિત કાજ; તપગચ્છ ભૂષણ સેાહતા, શ્રી વિજયપ્રભ સૂરિરાજ. હખિત૰ ૧૭ શ્રી નવિજય વિબુધ તા હા, સીસ ભળે ઉલ્લાસ; એ ઉપદેશે જે રહે, તે પામે સુજસ વિલાસ. હરખત૦ ૧૮ વિધુત મુનિ સ ંવત જાણિએ હા, તેહુજ વર્ષ પ્રમાણુ; ઘોઘા ખદિરે એ રચ્યા, ઉપદેશ ચઢયા સુપ્રમાણ. હરખિત૦ ૧૯
—શ્રૃતિ યાનપત્ર યાદસ્પત્યેા : પરસ્પર પ્રશસ્ય સ`વાદાલાપ : સમાપ્ત : શ્રી ઘેાધા ખદિરે,
—ઈતિ સમુદ્રવાહ વિવાદ રાસ સંપૂર્ણ. પંડિત શ્રી શ્રી દેવવિજય શિષ્યાદિ મુનિ લક્ષ્મીવિજય લક્ષત ! પડનાથે સ’પૂ.
પત્ર ૭ ખેડાની પ્રત.