SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૨]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ચોપાઈ બંદિર જઈ માંડયા બજાર, વ્યાપારી તિહાં મિલ્યા હજાર; જિમ આવલિકા દેવ વિમાન, તિમ તિહાં હાટ બન્યા અસમાન. ૧ રયણ-શ્રેણ તિહાં સેહિ ઘણી, કમલા હરિતણી છવિ ભણી; સેનઈયા નવિ જાએ ગણ્યા, રૂપારાલ તણે નહિ મણા. ૨ માંડયા મેતી તિહાં બહુ મૂલ, માવું ન્યાય-લતાના ફૂલ, પાસે માંડી મરક્ત હારિ, તે સેહે અતિકુલ અનુહારિ. ૩ લાલ કાંતિ પસરે તિહાં સાર, ભૂમિ લહે લાલી બાજાર; માનું આવિ કમલા રંગિ, તાસ ચરણ અલતાનઈ સંગિ. ૪ રયણ–પારખિ પરખી પાસિ, કરે રણની મેટી રાશિ પરખે નાણાં નાણાવટી, કરે રેડ જિન સુરગિરિ તટી. પ વિવિધ દેશ અંબર અનુકૂલ, દેસિ વિસ્તાર પટકૂલ; ચીન મસજ્જરને જર બાફ, જીપે રવિ શશિ કર એ સાફ. ૬ સેવન-તંતુ-ખચિત પામરી, જે પાસે ભિકખા ભારી; માંગે રહણગિરિની કંતિ, તે જોતાં પહુંચે મન ખંતિ. ૭ જિમ વસંત ફૂલે કણિયાર, મણિમાલા માંડઈ અણુમાર તેલ ફૂલેલ સુરહિયા ધરઈ તસ સુવાસ અંબરિ વિસ્તરે. ૮ કરતરી આકુલ તેલંત, સૌરભ નિશ્ચલ અલિ ગુંજત, નવિ જાણે તિહાં લીને લેક, સેર જોર કરતે જન થેક. ૯ કેસર છવિ અનિ તનુ ધરી, માનું ધી જ કસ્તુરી કરી; ટાલઈ નીચપણ નિઃશંક, તે આદરિઈ જગિ નિલંક. ૧૦
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy