________________
૪–સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વડાણ સંવાદ [૫૧૧ ભયે હરખ વરષા અતિ સંકટ, ગએ ઘારિત હેત; તાતે ફિક્ત અંબર બલાકા, ઉજવલ ફરહર્યા કેતુ. પ્રભુત્ર ૩ કુઆર્થંભ ફિરિ સજ કહે, માનું નાચકે વંસ; નાચે ફિરતી નર્તકી હે, શ્વેત અંસુર ધરી અંસ, પ્રભુ. ૪ સોહે મંડિત ચિહું દિસે હો, પટમંડપ સાલ; માનું જય-લછી તણે હો, હાત વિવાહ વિશાલ. પ્રભુ ૫ બેઠે સેહે પાંજરી હે, કૃઆથંભ અગ્રભાગ માનું કે પિોપટ ખેલતે હો, અંબર તરૂઅર લાગિ. પ્રભુ૬ નવ નિધાન લચ્છી લહી છે, નવગ્રહ હુઆ પ્રસન્ન નવ સઢ તાણ્યા તે ભણું , મેહે તિહાં જન-મન્ન. પ્રભુત્ર ૭ રાએ માચે નાચે બહુજન, સબ હી બનાવત સાજ; વાજે વાજા હરખનાં હો, પામ્યું તે અભિનવ રાજ. પ્રભુ ૮ મેઘાડંબર છત્ર વિરાજ, પટમંડપ અતિ ચંગ; બીજે બિહું પખ સેહતા હો, ચામર જલધિ તરંગ. પ્રભુત્ર ૯ એક વેલિ સાયર તણું , દૂજી જનરંગ રેલી; ત્રીજી પવનની પ્રેરણા હે, વાહણ ચલે નિજગેલિ. પ્રભુ૧૦ પવનહીંથે દ ભ હો, પવન સિખા વેગ; જિહાજે જન મન ગુરૂ કિએ હે, વેગ વિદ્યા અતિ તેગ. પ્રભુ૧૧ ત્રાસે કચ્છપ ચિહું દિસે છે, આવત દેખિ જિહાજ; માનું જિહાજના લેકના હે, નાસે દરિદ્ર ધરી લાજ. પ્રભુ ૧૨ ઈણિ પરિ બહુ આડંબરે રે, ચાલ્યાં વાહણ સુવિલાસ નિજ ઈચ્છિત બંદિર લહી હે, પામ્યાં તે સુજસ ઉલ્લાસ, પ્રભુ ૧૩
૧૩
-