________________
૧૦ ]
૫૧૦ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહન આસપૂરણ પ્રભુ પાસ, હરત્યે વિઘનતતીરિક લહસ્યું જગ જલવાદ, આરતિ મહીંઅ રતીરી.”
ઈણિ આકીનઈ ધર્મને તઠા સુર અસમાન; કુસુમવૃષ્ટિ ઊપરિ કરે, અંબરિ ધરી વિમાન. મુખિ ભારે “ધન ધન્ય તું, તુજ સમ જગ નહીં કે કુણને એવી ધર્મમતિ, સંકટ આવે હાઈ? હરખ નહીં વૈભવ લહે, સંકટિ દુઃખ ન લગાર; રણ સંગ્રામે ધીર છે, તે વિરલા સંસાર” એમ પ્રશંસા સુર કરી, ટાલે સવિ ઉતપાત, ફિરિ સાજ સબલે બન્ય, હુઆ ભલા અવદાત. સુરવર જસ સાંનિધિ કરે, તેહમૂં કહી રસ ? ઈમ સાયર પણિ ઉપશમી, ધરઈ વાહણ નિજ સીસ.
હાળી ૧૬
ઢાળ ફાગણી હખિત વ્યવહારી હુઆહે, કરતા કેડિ કલેલ, ટલી વાહણથી આપદાહ, ચિત્ત હુઆ અતિ રંગરોલ. પ્રભુ પાસજી નામથી દુખ ટળે છે, અહે મેરે લલના સવિ મત્યે સુખ સંજોગ. પ્રભુ પાસજી અહ. કિયાં છાંટણાં અતિ ઘણાં છે, કેસરકી ઝકઝેર માનું સંકટ ચણી ગમે તે, પ્રગટ થયે સુખ ભેર. પ્રભુ
૨