________________
[૫૦૯
૪–સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ
કાળ ૧૫
નાભિરાયાકે બારિ ચપો મોરિ રહિઉ રી—એ દેશી. શ્રી નવખંડ જિર્ણોદ, તેહને શરાણુ કિરી;
ઘા-મંડણ પાસ, સાહિબ તેહ કિઓરી. જેણે નિજ તનુ-નવખંડ, મેલ્યાં આપ બેલેરી તેહજ મુજ તનુ-ખંડ, ભેલસ્પે ભગતિ ભલેરી. ઊભા જસ દરબાર, સુર નર સેવ કરી, જે સમયેં તતખેવ, સંકટ સયલ હરેરી. અરિ કરિ કેસરી આગે, અહિ જલ બંધ રૂજારી; ભાં જઈ અડભય એહ, સાહિબ સબલ ભુજારી; તેજે ઝાકઝમાલ, રવિ પરિ જેહ તપેરી; સિદ્ધ અમર મુનિ વૃદ, જસ નિત નામ જપેરી. પતીતપાવન પ્રભુ જાસ, રંજે ભગતિ-રસેરી; તસ દુઃખ હરવા કાજ, દેવ અનેક ધસેરી. તે પ્રભુ શરણ કરેઈ અવર ન આસ કરૃરી; કુણ લિઈ પત્થર હાથ, પામી રણુ ખરુંરી. જલ-ભય નહીં મુજ દેવ ! સમરે નીલ છબીરી; ચૂં કરચે અંધકાર, ઉષે ગણી રવી રી. કોઈ નહીં ભય મુજ, જે પ્રભુ ચિત્તિ વસ્યારી; જાએ તુમ ઉદધિકુમાર ! સાયર-મેલ કિરી? જે સાહિબ સુપ્રસન્ન, કહિઈન રેસ ભારી રી; તે અહે સે કઠ, સાયર દરિ ત્યારી,
૧ભરી