________________
૪–રવાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ
[ પ૧૩ અંબર ચંદન અગર કપૂર, ગર્ભિત ધરણ પરિમલપૂર, માનું તે ભારે નવિ ફરે, અલિ ગુંજિત આનંદિત કરે. ૧૧ ઘણું વસાણને વિસ્તાર, તે કહેતાં નવિ લાભે પાર; સુરલોકે પણિ ન મિલે જેહ, તે લહિએ તિહાં વસ્તુ અછે. ૧૨ લેક શેક જિમ વેલિ ભરાઈ એક એકનાં હદય દલાઈ , શુચિ પક્ષે પામે વિસ્તાર, દરિઆ સમ ગાજઈ બાજાર. ૧૭. તિહાં વ્યાપાર કર્યો અતિ ઘણા, મુર્તિ લાભ હુઆ સોગુણા; ભર્યા વસાણાં નિજ નિજ જિહાજ, કીધે ઘરિ આવ્યાને સાજ. ૧૪
હાલ ૧૭
ગપતિ રજિઓ હે લાલ–એ દેશી, જગસરી રાગ ભરિયાં કિરિયાણું ઘણું છે, હીરચીર પટકુલ મેલ્યાં નિજ મંદિર ભણું, હવે વાહણ પવન અનુકૂલ. હરખિત જન હુઆ હે લાલ, પામ્યા જયસિરિ સુખલીલ-અકણી. રેય પંખિ જિમ પંખિઆ હો, રથ જિમ ય તુરંગ; સૂકવાણ સઢને બેલેં, તિમ વહાણ ચલે અતિરંગ. હરખિત ૨ રણકે વ્રજમણિ કિંકિણ , કનકપત્ર ઝંકાર, વહાણ મિસે આવે રમા, માનું ગરૂડ કરી સંચાર. હરખિત. ૩ વ્યાપે જલ એલંચીએ હે, માનું ઝરે મઢપૂર વાહણ ચલે જિમ હાથિએ, સિર કેસર ચિ સિંદૂર, હરખિત ૪