________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ
[૪૯૫
તાળ ૮
– (*)ત્રિગડે પ્રભુ સેહઈ રે-અથવા ચિત્રોડી રાજાની દેશી હવે વાહણ વિલાસી રે, કહે વદન વિકાસી રે “સુત-રૂદ્ધિથી હાસી સાયર! તુજ તણી રે. ૧ તુજ સુત ઉવ સંગી રે, તૂ પાતક-રંગી રે નિજ ત્રીજા ચંગી તૂ અંગીકરે . ૨ નવિ લેકથી લાજે રે, અભિમાને ભાજે રે વલી પાપ કરીને ગાજે રે, પાપીએ રે. ૩ ઈમ હદય વિમાસી રે, સુત તુજથી નાસી રે; હુએ અંબર-વાસી સુરનર વંદીએ રે. ૪ દ્વિજરાજ તે કહિએ રે, અતિ નિર્મલ લહિયે રે, ગુણ ઉલ મહિએ, લેકે ચંદલે રે. ૫ મલમૂત્ર સમેટે રે, અપવિત્ર તું ભેટે રે તેહિ કારણે બેટે દૂરે પરિહર્યો છે. ૬ વિરહાનલ સળગે રે, સુત રહે અલગે રે તું ચંદ્રને વળગે, કિરણે ઉછલી રે. ૭ તે પખ અંધારે રે, કરવત્ત વિદારે રે, ઈમ ધારે તે બ્રિજપતિ નિજ પાવનપણું રે. ૮ શશિસ્યું તુજ રંગે રે, ઈમ છે એકાંગે રે, નવિ સહ અભંગ, સજજનની પરે રે. હું ૩૨