________________
૪૪]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જલમાંહિ નિજ ગુણ થકી તરિચે છે અદ્દે નિત્તરે હું તારું છું એને, ઈમ તૂ મ ધરે ચિત્ત રે, ઈમ ચિત્ત મ ધરે શકટ હેઠ, શ્વાન જિમ મનમાં ધરે, તે ગર્વ કરે તુજ ઘટે જે, પાહણ તુજ જલમાં તરે; સંબંધ ગુણને એક સાચો કાજ તે વિણ નવિ સરે, ગુણ ધરે જે મદ મૃષા ન કરે, સુજશ તેહને વિસ્તરે.” ૯
દુહા. સિંધુ કહે “મુજ ગુણ ઘણુ, યૂ તૂ જાણે? પિત! મુજ નંદન જગિ ચંદલે, સઘલે કરે ઉવેત, સુપતિ નરપતિ જેહને, નવિ પામે દીદાર, તે પશુપતિ શિર ઊપરે, મુજ સુત છે અલંકાર, જેહને દેખી ઊગ્રતે, પ્રણમે રાણા રાય; તે સુતની ત્રાદ્ધિ દેખતાં, મુનિ મન હરખ ન માય. મુજ નંદન વરસે યદા, કિરણ અમી રસ-પૂર; તવ દ પિણ પાલવે, મનમથ તરૂ-અંકુર કુકુમવરણી દૂતિકા, મુજ સુતની નવ કંતિ; મન શૃંગાર જગવતી, માનની માન હરત. માનું મનમથ રાયને, કલસ રાજ અભિષેક લંછન નીલ કમલ કલિવ, મુજ સુત સેહે એક, મુજ સુત-મંડલ સાથ તું, સરવર રતિ આનંદ, જિહાં મનમથ મજજન કરઈ, ઊડે તારા વૃંદર :
૧ સાચલૂ ૨ બિંદુ