SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ [૪૯૩ તુજ જલ જે ઘન સંગ્રહે, તે હુએ અમીઅ સમાન રે; તે સઘલે ગુણ તેહને, તિહાં તુજ કિયે ગુમાન રે; તિહાં માન યે તુજ ઠામને, ગુણ બહુ પરિ જમિ દેખિએ; તૃણ ગાય ભલે દૂધ આપે, ન તે તૃણ–ગુણ લેખિએ; સ્વાતિ-જલ હેઈ પડિG ફષિ-મુખે, ગરલ મતી સીપમાં; ઈમ ક્ષાર તુજ જલ કરી મીઠ, મેહ વરસે દ્વીપમાં ૫ જીવન તે જલ જાણિએ, જે વરસે જલધાર રે; તાહરૂં તે જલ જિહાં પડે, તિહાં હોઈ ઊખર ખાર રે; તિહાં હાઈ ખારે જિહાં તુજ જલ, વિગાડે રેલી મહી; દાધે દવે પણિ પલ્લવે, નવિ પલ્લવે તે તુજ દહી; તું ધાન તૃણનાં મૂલ છેદે, લૂણુ સઘલે પાથરે, તુજ જાતિ વિણ કુણ જીવ પામેં, સુખ તેણે સાથ રે. ૬ એરડે અને સુરતરૂ, તરૂઅર કહિઈ દઈ રે; ચિંતામણિ ને કાંકરે, એ બે પત્થર હોઈ રે, એ દેઈ પત્થર પણિ વિલખણ,–પણું નિજ નિજ ગુણ તણું; વલિ અર્ક સુરહી દૂધ, એક જ વરણ પતિ અંતર ઘણું ઈમ નીર-જીવન તેહ ધનનું, તાહરૂ વિષરૂપ એક તે એક શબ્દ રખે ભૂલે, જૂઓ આપ સ્વરૂપ એ, હું ઘન-જલથકી ઊપને, વાળે છું તસ વૃષ્ટિ રે; જનમ લગે તસ ગુણ ગ્રહું, નવિ દીઠ તું દષ્ટિ રે; દષ્ટિ ન દીઠ તું અો, ઉપકાર સ્ટે તિહાં તુજ તણે? નિજ જાતિ ઘનને તમે જાણે, એહ અહ અચરજ ઘણે જે નીરગુણ ગુણવંત દેખી, કહે એ અહુ જાત એ તે જગતમાં જે જન ભલેરા, તેહ સવિ તુજ તાત એ. ૮
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy