SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ–૧ જલધાર વરસે તેણે સઘલી, હોઈ નવ-પલ્લવ મહીં; સર કૂપ વાવિ ભરાઈ ચિહું દિશિ, નીઝરણુ ચાલે વહી; મુ–મુદિન ઢાકા ગલિત-શાકા, મુકિ કેકારવ કરે; જલપાન સ`પતિ હોઈ મહુલી, કાજ જગજનના સરે. ૧ મુજ જલ-જીવિત ધન-જલે, તુજ ઉત્પતિ તિમ જાણિ રે; એ સબધે તુજ પ્રતિ, તારૂં છું હિત આણી રે; આણિ એ દ્વિત અવિનીત ! તુજને, તારીએ છીએ એ વિધિ; સ'ખ'ધ થાડા પણ ન ભૂલે, જૈ& ગિરૂઆ ગુણનિધિ; તુજ માલ-ચાપલ સહુ હું છું, જે વયણ કડુઆ ભણે; છેરૂ કુòારૂ હોઈ તા પણુ, તાત અવગુણુ નવિ ગણું.' ૨ વાહણ કહે “ સુણિ સાયર્ ! તુજ, જલ લિ ખલવતા રે; હરિ નિર્દેશ લહી કરી; જોરે ઘન ગજતા રે ગજત ખલિયા જહેરે, તુજ તે મનમાં નવ ઠરે; • મે* મેહુને જલ દાન દીધું,' ઇસ્યું તું સ્યું ઉચ્ચ રે ? જિમ કૃપણુનું ધન હુરત નરપતિ, તેહ મનમાં ચિ'તવે; ૮ મે પુણ્ય ભવમાંહિ કીધું,' તિમ અઘટતું તું લવે. ૩ ો છે તાહરે રે સાચલી, જલ જલ–ધરસ્યું બહુ પ્રીતિ રે; તા તે ઉન્નત દેખતાં, સ્યૂ' પામૈ તૂ ભીતિ રે ? તું ભીતિ પામે યદા ગાજે, મેહુ ચમકે વીજલી; અ'ખરાડ'બર કરે વાદલ, મલે ચિ`હું પખ ફૂલી; તું સદા ક`પે વીચ ખપે, નાસિએ જાણે હવે; < રખે એ જલ સ માહુરૂં લિએ,’ઈસ્યુ મનિ ચિતવે ૪
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy