________________
૪૯ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહતુજમાં નવિ ખૂલે રે, તે સવિ ગુણ-જૂતે રે, તુજ પૂતે વિગુતે, નવિ કેઈ અવગુણે રે. ૧૦ તે પિણ તુજવાસી રે, કુલ-રેખા કાલી રે; નિજ ગુણ જલ ગાલી, ટાલિ નવિ શકે રે. ૧૧ ખલ સંગે જાણી રે, સજજન-ગુણ-હાણ રે, હેય મલીન ઘન–પાણી, યમુનામાં ભર્યું રે. ૧૨ કુલ-અવગુણ-દેણી રે, નિજ કાયા શોષી રે, તુજ નંદન ચેખી, તપસ્યા આદરે રે. ૧૭
ઈમ તુજથી વિપરીત જે, તુજથી લાજે જે તે સુત-દ્ધિથી મદ ?િ , તેહમૂં કિ સનેહ? ૧ સગા સણાદા જાતિને, ગુણ નવે પરકાજ; એક સગે ભૂખે મરે, એક તણિ ઘરિ રાજ. ૨ અત્રિ નયનથી ઉપને તુજથી જે પણિ ચંદ તે બેઈ બાપને બેટડે, તુજને કિસ્ય આનંદ. ૩ નિજ ગુણ હોય તે ગાઇએ, પરગુણ સવિ અક્યત્ય જિમ વિઘા પુરતક રહી, જિમ વલિ ધન પર-હત્ય. ૪ બીજું તુજ નંદન–કલા, નિતિ નિતિ ઘટતી જાઈ રાતે કેવલ તગતગે, દિવસે અગોચર થાઈ ૫ મટી જશ કીર્તિ કલા, પર ઉપગાર વિશેષ અખય અખંડિત સર્વદા, મુજ વિલસે સવિ દેસ ૬